Back

*સમાચાર ટુડે ના નિવાસી તંત્રી દાઉદભાઈ સુમરા દ્વારા માનવતાની મહેક છેવાડાના ગામડા સુધી પહોંચાડી*


"દ્વારકા તાલુકાના બરરીયા ગામે ૨૦ જેટલા શ્રદ્ધાળુઓ હિંદુ-મુસ્લિમ ને ખાધ સામગ્રી ની કીટ વિતરણ કરી"


દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માઢા ગામના સમાજ સેવક અને નામી અનામી સંસ્થાના  અધ્યક્ષ અને મુસ્લિમ સમાજ અગ્રણી એવા દાઉદભાઈ એન સુમરા અને સમાચાર ટુડે ની ટીમ દ્વારા માનવતાની મહેક છેવાડાના ગામડા સુધી લેવાનું શરૂ કરી દીધું છે જેમાં આજરોજ તારીખ 3/ 4/ 2020 /ના રોજ દ્વારકા થી આશરે સાતેક કિલોમીટર દૂર આવેલ બરરીયા ગામે બહારના જિલ્લાના વ્યક્તિઓ જે સરકારમાં ધાર્મિક સ્થળે દર્શન અર્થે આવેલા હોય અને એકાએક સરકાર દ્વારા લોક ડાઉન ના કારણે અજયના ગ્રામ્ય વિસ્તારમાં સલવાઈ ગયેલા હોય જેની મદદ દે સમાચાર ટુડે અખબારની ટીમ દ્વારા સમગ્ર કિટનું  આયોજન કરવામાં આવ્યું હતું અને માનવતાની દ્રષ્ટિએ કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર જરૂરત મંદ વ્યક્તિઓ ને નામી અનામી સંસ્થાઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જમવાના ટિફિન તેમજ ખાદ્ય-સામગ્રી કીટનું વિતરણ નું આયોજન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવાના કાર્યો વર્ષોથી કરતા આવતા દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા ને સમાચાર ટુડે અખબારના પ્રતિનિધિ   અને વિતલ પીસાવાડિયા.અને  દિપેશભાઈ ઝોલાય  દ્વારા દાઉદ ભાઈ ને જાણ કરાતા તુરત જ સાંજ સમગ્ર કિટ લઈ વિતરણ વ્યવસ્થા કરવાનું આયોજન કરેલ હતું જે સફળતાપૂર્વક આજરોજ શુક્રવારે તારીખ 3 /4// 2020/ના રોજ સફળતાપૂર્વક જરૂરિયાતમંદ વ્યક્તિઓને જાતે કીટ વિતરણ કરી આપેલ છે જેમાં ઘઉં ચોખા દાળ તેલ વિગેરે ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરેલ હતી જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે