Back

*** સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત જામ ખંભાળિયા દ્વારા ફ્રી ભોજન સેવા ***


સમગ્ર દુનિયામાં તથા આપણા દેશ માં  કોરોના વાયરસની મહામારી ચાલુ હોય ત્યારે સમગ્ર દેશમાં તારીખ ૨૫-૩-૨૦૨૦ થી૧૪-૪-૨૦૨૦ સુધી ભારતમાં લોક ડાઉન જાહેર થયેલ છે આવા સંજોગોમા ખંભાળિયા શહેર ના ગરીબ અને જરૂરિયાત મંદ વ્યકિત અોને પ્રથમ તબક્કે ફ્રી અનાજ ની( કીટ) તથા ફ્રી ભોજન સેવા સતત ખંભાળિયા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કાર્યરત હોય આ કાર્ય ને વધુ  વેગ આપવા માટે ૮૧ ખંભાળિયા - ભાણવડ વિસ્તારના ધારસભ્ય શ્રી વિક્રમ ભાઈ માડ મ એ આ સેવાકીય કાર્ય મા  રૂપિયા ૧૦૦૦૦૦(એક લાખ) નું યોગદાન આપી સાચી માનવતા નુ ઉદાહરણ પુરૂ પાડેલ છે તારીખ ૨-૪-૨૦૨૦ થી તારીખ ૮-૪-૨૦૨૦ સુધીનું ફ્રી ભોજન સ હાં ય શ્રી વિક્રમ ભાઈ માડમ તરફથીઆપવામાં આવેલ છે તેમજ આ સંસ્થામા ખંભાલિયા ના મુસ્લિમ સખી દાતા ઓ દ્વારા જે કંઈપણ  ફંડ આપવામાં આવેલું  છે તે  બદલ ખંભાળિયા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તેમનું રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે


સ.સુ. મુ. જમાત પ્રમુખ 

હુશેન અબુ ભાઈ ભોકલ

ઉપ પ્રમુખ 

અબ્દુલ રહીમ ભાઈ ચાકી

સેકેટ્રી 

કાદર ભાઈ ખત્રી 

ખંભાળિયા નગર પાલિકા કાઉન્સિલર

૧) ઇમ્તિયાઝ ખાન .એમ. લોદિન

૨) નુરમામદ ભાઈ પરિયાણી

૩) યાસીન ભાઈ થૈયમ

૪) ફિરોઝ ભાઈ બ્લોચ