Back

dwarka breaking_ દ્વારકા જિલ્લામાં વિનામૂલ્યે રાશન વિતરણ માં જોવા મળ્યું લોલમ લોલ .


અનેક લોકોના રેશનકાર્ડ માંથી માલ મળતો બન્ધ થઈ ગયો હોય તેવું જોવા મળતા લોકો થયા પરેશાન...


દિવ્યાઅંગો માટે કોઈ અલગ વ્યવસ્થા ન મળી જોવા.


તો સેનિટાઈજર  જોવા મળ્યા શોભા ના ગાંઠિયા.


માલ આપનાર લોકો નથી પેરી રહ્યા માસ્ક કે ગ્લોજ.


ગરીબોના આરોગ્ય સાથે ખુલ્લે આમ થઈ રહો છે ચેંડા...


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા