Back

આહવા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માંથી ભાજપા-૧૩ અને કોંગ્રેસ-૩ બેઠકો પર વિજય મેળવ્યો

ડાંગ:-મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા તાલુકા પંચાયતની ફૂલે 16 સીટ પર મતદાન યોજાયો હતો જેમાં પરિણામ જાહેર થતાં ભાજપએ 16 માંથી 13 સીટનાં ઉમેદવારો પ્રસંડ બહુમતીથી વિજય મેળવતાં આહવા તાલુકા ભાજપામાં ખુશીની લહર વ્યાપી હતી આ જીત ની ખુશીમાં કાર્યકરો અને મતદારો રેલી યોજી વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી ઉમળકાભેર વધાવી લીધા હતાં 
૧. ૧-આહવા (૧) પ્રીતીબેન સુરેશભાઈ વાઘમારે, કમળ ૫૭૨
૨. ૨-આહવા (૨) નયનાબેન દીપકભાઈ પટેલ, કમળ ૫૮૮
૩. ૩-આહવા (૩) દીપકભાઈ અમરતભાઈ પિમ્પલે, કમળ ૮૬૫
૪. ૪-ચિંચલી વિજયભાઈ નામ્દેવભાઈ ચૌધરી, હાથ ૧૪૫
૫. ૫-ધવલીદોડ વિમલબેન રમેશભાઈ ભોયે, હાથ ૧૬૯
૬. ૬-ડોન વિજયભાઈ મહાદુભાઈ ચૌધરી, કમળ ૮૬
૭. ૭-ગડદ ઉર્મિલાબેન બાલુભાઈ ચૌર્યા, કમળ ૬૧
૮. ૮-ગાઢવી કમલેશભાઈ મોવજ્યાભાઈ વાઘમારે, કમળ ૬૬૦
૯. ૯-ગલકુંડ લક્ષ્મીબેન ચિન્તામણભાઈ ગવળી, કમળ ૨૧૩૨
૧૦. ૧૦-કલમવિહિર મહેશભાઈ નાનુભાઈ ગવળી, હાથ ૨૬૫
૧૧. ૧૧-માલેગામ અર્જુનભાઈ કાળુભાઈ ગવળી, કમળ ૨૦૭૫
૧૨. ૧૨-નડગખાદી કલ્પનાબેન મહેન્દ્રભાઈ વાઘેરા, કમળ ૧૯૮૦
૧૩. ૧૩-પિંપરી વનીતાબેન ભૂપેશભાઈ પવાર, કમળ ૧૨૮૦
૧૪. ૧૪-શામગહાન કમળાબેન હીરાભાઈ રાઉત, કમળ ૧૮૪૭
૧૫. ૧૫-ટાંકલીપાડા સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી, કમળ ૧૮૫૨
૧૬. ૧૬-વાસુરણા દેવરામભાઈ રાજીરામભાઈ જાદવ, કમળ ૪૭૩
સુબીર તાલુકા પંચાયતની કુલ બેઠકો ; ૧૬ બેઠકો માંથી ભાજપાએ ૧૩ બેઠક પર વિજય મેળવ્યો જ્યારે 3 સીટ પર કોંગ્રેસે બાજી મારી

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..