Back

છોટાઉદેપુર માં RTO ઉપર રેતી માફિયા ઓએ હુમલો કર્યો. ફોરચ્યુનર લઈ આવેલા માફિયાએ સંદિગ્ધ ધડાકા કરી એક ટ્રક ભગાડી મૂકી,

રિપોટ ..જાવેદ પઠાણ છોટાઉદેપુર.


છોટાઉદેપુર માં RTO ઉપર રેતી માફિયા ઓએ  હુમલો કર્યો.  ફોરચ્યુનર લઈ આવેલા માફિયાએ સંદિગ્ધ ધડાકા કરી એક ટ્રક ભગાડી મૂકી, 


પ્રાપ્ત વિગતો અનુસાર.. છોટાઉદેપુર જિલ્લા માં ગેરકાયદેસર રેતી નો કારોબાર કરવા રેતી માફિયાઓ સક્રિય બન્યા છે.જેમાં ઓવરલોડ રેતી ભરી ને દાદા ગિરિકરી ને ટ્રકો માં સમતા કરતા વધારે રેતી ભરી ને ટ્રકો ચલાવી રહ્યા છે. જિયારે તેમને રોકવા નો પ્રયત્ન કરવામાં આવે તો તેવો સરકારી કાયદા બતાવા માટે ત્યાર થઈ જાય છે.અને એના થી ના અટકતા રેતી માફિયા હુમલો કરી ને  કાયદો હાથ માં લેછે. તારીખ 11.11.2019 ના રોજ રાત્રી 10.30 દરમિયાન આર.ટી.ઓ એ ગે. કા ઓવરલોડ રેતી વહન કરતી ત્રણ ટ્રક સામે કાર્યવાહી કરતા કરાયો કથિત હુમલો કરવામાં આવિયો.ગત મધ્યરાત્રિ ઍ ફેરકૂવાં ચેકપોસ્ટ ઉપર બની ઘટના, ફોરચ્યુનર લઈ આવેલા માફિયાએ સંદિગ્ધ ધડાકા કરી એક ટ્રક ભગાડી મૂકી, છોટાઉદેપુર ના ત્રણ RTO ને  બેફામ ગાળો બોલી જાનથી મારી નાંખવાની માફિયાએ આપી ધમકી, સ્ફોટક પદાર્થ વડે સંદિગ્ધ ધડાકા કરનાર અજાણ્યા વ્યક્તિ સામે RTO પ્રત્યુષ પટેલે રંગપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ. સંદિગ્ધ ધડાકા ખાનગી બંદૂક દ્વારા ફાયરીંગ કરી કરાયા હોવાની લોકચર્ચા.મોટી લાગવગ ધરાવતા રેતી માફિયા ઓ પર અંકુશ લાવવા માટે હવે જિલ્લા ના અધિકારી ઓ દ્વારા સ્કિજો કસાય તે જરૂરી બન્યું છે.