Back

પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબીર મંદિરના મહંત વિનય સાહેબે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

છોટા ઉદેપુર બ્રેકીંગ


પાવી જેતપુર તાલુકાના તંબોલિયા કબીર મંદિરના મહંત વિનય સાહેબે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા


તંબોલિયાના કબીર મંદિરના મહંત વિનય સાહેબે મંદિરના પરિસરના રહેઠાણમાં અગમ્ય કારણોસર પાંખ ઉપર લટકીને કરી આત્મહત્યા


પાવી જેતપુર પોલીસે લાસનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી