Back

નસવાડી તાલુકા માં iAS, IPS ,IFS અધિકારીઓ 117 બાળોકોને દત્તક લીધા.

  નસવાડી તાલુકા  માં iAS, IPS ,IFS અધિકારીઓ 117 બાળોકોને દત્તક લીધા.


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકના ત્રણ ગામોમાં  આમરોલ ,તણખલા અને ગઢ બોરીયાદ ખાતે આવનાર સનદી  IAS, IPS ,IFS અધિકારીઓ 117 બાળોકોને દત્તક લીધા.

દત્તક લીધેલા બાળકોને આ અધિકારીઓ અભ્યાસ કાળ ના સમય દરમિયાન સંપુર્ણ ધ્યાન રાખશે અને સતત સંપર્ક માં રહેશે



છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ, તણખલા અને આમરોલી ખાતે UPSC પરીક્ષા પાસ કરનાર IAS, IPS, અને IRS ના સનદી અધિકારી ઓએ મુલાકાત લીધી, ગામમા ઉચ્ચ અધિકારીઓ અવનાર હોય ગામાં ઉત્સાહ નો માહોલ હતો, આ અધિકાર ઓએ આ  વિસ્તરના વિવિધ પાકોના ઉત્પાદન ની પણ ચર્ચા વિચારણા કરી હતી, આદિવાસી સંસ્કૃતિ વિશે  ગ્રામ જનોએ તેઓને માહિત ગાર કર્યા હતા,  દત્તક વાળોકો જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેઓ સતત સંપર્ક માં રહેશે અને વિદ્યાર્થીઓ ને માર્ગ દર્શન આપશે, આ વિદ્યાર્થીઓ સાથે ઊંડાણ પૂર્વક ચર્ચા પણ કરી હતી, આ વિસ્તારમાં જુધી વનસ્પતી છે વિશે પણ માહિત એકત્રિત કરી હતી, આ તાલુકામાં સરકાર ની વિવિધ યોજનાઓ ચાલે છે તેના વિશે ગ્રામ જનો સાથે ચર્ચ કરવામાં આવી હતી.છોટાઉદેપુર જિલ્લા નાકલેકટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ  હાજર રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો.