અંધશ્રદ્ધા માં કૌટુંબિક ભાઇએ કરી ભાઈની હત્યા,
છોટાઉદેપુર :જાવેેેદ પઠાણ
અંધશ્રદ્ધા માં કૌટુંબિક ભાઇએ કરી ભાઈની હત્યા,
છોટાઉદેપુર ના સનાડા ગામની ઘટના,
ભાયલા રાઠવાએ ઢોકળિયા રાઠવાના ગળામાં અને માથાના ભાગે કર્યાં પાળિયાના ઘા,
ગામમાં દિવાળી હોવાથી નશામા ધૂત હતો ભાયલા રાઠવા,
હત્યા કરી હત્યારો ભાયલા રાઠવા ખુદ પહોંચ્યો પોલીસ મથકે,
મરનારના પુત્રએ રંગપુર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ,



