Back

જન્મ દિવસ નિમિત્તે રાખ્યો રક્ત દાન શિબિર કેમ્પ,

છોટાઉદેપુર ; બ્રેકિંગ 


ભિલિસ્તાન લાયન સેના ના અધ્યક્ષ સહિદ મનસુરી એ પોતાના જન્મ દિવસ ની કરી અનોખી ઉજવણી, 


બોડેલી પોતાની ઓફિસ પર કરી ઉજવણી,


જન્મ દિવસ નિમિત્તે રાખ્યો રક્ત દાન શિબિર કેમ્પ,


પોતાના કાર્યકરો તેમજ  સ્નેહીજનોને ભેટ-સોગાથ મા રક્તદાન કરાવ્યું,


રકતદાન કરવા લાગી કતારો.