Back

પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા.

છોટા ઉદેપુર બ્રેકીંગ


બોડેલી તાલુકાના ઝંડ ખાતેથી પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા


હાલોલ પાસેના મછલીપુરાના પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા


આત્મહત્યા કરનાર પુરુષ ત્રણ બાળકોનો પિતા, અને મહિલા બે બાળકોની માતા


આત્મહત્યા કરવાનું કારણ અકબંધ


બોડેલી પોલિસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી

અહેવાલ જાવેદ પઠાણ નવસાડી