Back

મતદાન જાગૃતિ વધારવા બોડેલી સેવા સદન ખાતે રંગોળી દ્વારા કલાત્મક ચિત્ર બનાવામાં આવ્યું

મોહમ્મદ અનવર ખાન (બોડેલી )

આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે બોડેલી તાલુકા સેવા સદન ખાતે રંગોળી દ્વારા કલાત્મક ચિત્ર બનાવા મા આવ્યું છે મતદાન અને ચુટણી ની થીમ પર આ ચિત્ર્રકારી રંગબેરંગી રંગોળીથી બનાવવામાં આવી છે  લોકશાહીના મહાપર્વ અને લોકો  વધુ થી વધુ મતદાન કરે એ હેતુ થી  કલાત્મક ચિત્ર બનાવવામાં આવ્યું છે