Back

બોડેલી માં પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવા ઝુંબેશ હાથ ધરવામાં આવી.




બોડેલી માં પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવા ઝુંબેશ હાથ ધરવામાં આવી.


          છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક બોડેલી, અલીપુરા નાં મુખ્ય માર્ગોની આજુબાજુ માં આવેલ દુકાનો ની આગળ દુકાનદારો દ્વારા દુકાન નો માલસામાન બહાર કાઢી રોડ પર કરવામાં આવતા દબાણ ને કારણે રોડ પર થી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય આજે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.   ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ બોડેલી નાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.સરવૈયા તેમનાં સ્ટાફનાં પોલીસ જવાનો સાથે રોડ પર ફુટ પેટ્રોલિંગ કરી આવા દબાણો દૂર કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.