Back

કોરોના ના દાખલ દર્દીનો મૃતદેહ રસ્તે રઝળતી હાલતમાં મળી આવ્યો! તે અંગે ગુજરાત રાજ્ય ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પ્રતિક્રિયા જોવો..

કોરોના ના દર્દી ગુણવંત મકવાણા ૧૦ મેના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા અને ૧૫મેના રોજ એમનો મૃતદેહ રસ્તે રઝળતી હાલતમાં મળી આવ્યો! તે અંગે ગુજરાત રાજ્ય ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પ્રતિક્રિયા જોવો..

વડગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..