Back

દેવજીભાઈ ચૌધરી સાહેબના જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ

       

રિપોર્ટર .( કાળાભાઈ  ચૌધરી)

         

           દેવજીભાઈ ચૌધરી સાહેબના જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ


 દેવજી ભાઈ ચૌધરી  સરાલ ના ડેપ્યુટી સરપંચ તરીકે લોકોની સેવા કરી રહ્યા છે


 દેવજી ભાઈ ચૌધરી સાહેબને  વાસ્તલ્ય ન્યુઝ અને વાસ્તલ્ય ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ  શુભકામનાઓ


 દેવજી ભાઈ ચૌધરી સાહેબ લોકોની   સેવાકીય પ્રવૃત્તિ કરતા અવાર નવાર જોવા  મળે છે