Back

દિયોદર રાવણા રાજપુત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન

શનિવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા

રિપોર્ટર : લલિત દરજી દિયોદર બનાસકાંઠા

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગનજી પનાજી પરમાર (મગનબા) નું ૮૪ વર્ષે નિધન થયું છે મગનબા એ દિયોદર તાલુકા પંચાયત માં ડેલીકેટ અને ગ્રામ પંચાયત માં ડે સરપંચ તરીકે પણ સેવા આપી છે એટલુંજ નહીં પણ દિયોદર રાવણા રાજપૂત સમાજ માં પણ એક સારી નામ ના મેળવેલ છે રાજકીય રીતે અને દિયોદર નગર માં હંમેશા સેવા ની ભાવના સાથે તેમને સારી નામ ના પણ મેળવી હતી  ગત શનિવાર ના રાત્રી ના સમય તેમને અંતિમ શ્વાસ લીધા હતા એકાએક નિધન ના સમાચાર મળતા દિયોદર જિલ્લા માંથી મોટી સંખ્યા માં સમાજ ના આગેવાનો અંતિમ યાત્રા માં જોડાયા હતા અને સહુ કોઈ એ શ્રદ્ધાંજલી પાઠવી હતી

દિયોદર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..