Back

દિયોદર માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં જીત થતાં સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર : લલિતભાઈ દરજી દિયોદર


દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીમાં જીત થતાં સન્માન કરવામાં આવ્યું


બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ૧૪ બેઠકો ઉપર યોજાયેલ ચૂંટણી માં ખેડૂત વિભાગમાં દિયોદર તાલુકાના મખાણું ગામના વતની અને મખાણું સેવા સહકારી મંડળીના મંત્રી અને આંજણા ચૌધરી સમાજના અગ્રણી ચતરાભાઈ ચમનાજી ચૌધરી (પટેલ) પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં જેમની જંગી બહુમતી થી જીત થઈ હતી . જીત બાદ જેઓ પોતાના મખાણું ગામે ઘરે આવતા તેમના સમર્થકો અને પરિવારજનો દ્વારા ફૂલ હર કરી માં મીઠું કરાવી જેમની સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે જેમની જીત એ જનતાની જીતછે જેઓ હંમેશા દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ચુંટાઈ આવેલ તમામે ડિરેક્ટરો સાથે રહી એપી. એમ.સી.ના વિકાસમાં સહભાગી થશે.



દિયોદર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..