Back

દિયોદર ખાતે સદરામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવા માં આવ્યો

દિયોદર  ખાતે  સદારામબાપા લાઈબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવા માં આવ્યો

દિયોદર ખાતે ગત રોજ સદારામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી  નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું  સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે  સમાજ શિક્ષિત બને  સમાજ માં સમરસતા આવે  તેમજ સમાજ ના દીકરા દીકરી  ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓ ની તૈયારીઓ કરે  એકાંત માં બેસી અભ્યાસ નું શાંતિથી વાંચન કરે  તેમજ  શિક્ષણ ને લગતા સારા પુસ્તકો  વાંચી ને  ઉચ્ચ શિક્ષણ મેળવી  આઈ એસ આઇપીએસ બને જે હેતુ થી સમાજ ના યુવાનો દ્વારા દિયોદર ખાતે સદારામબાપા લાયબ્રેરી તેમજ એકેડમી ની શરૂઆત કરવા માં આવી હતી  પ્રથમ 25 બેચ ની શરૂઆત કરવા માં આવી છે તેમજ આવનાર સમય માં બેચો વધારી  વધુ વિદ્યાર્થીઓ  વાંચન કરી શકશે  આ પ્રસંગે સમાજ ના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત  રહી  વિધાર્થીઓ ને શિક્ષણ રૂપી સંદેશો આપ્યો હતો   આ પ્રસંગે   દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય કેળવણી મંડળ ના મંત્રી ભવાનજી ઠાકોર દિયોદર તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ બળવંતજી ઠાકોર  વર્તમાન ઉપ પ્રમુખ ના પતિ હરસંગજી ઠાકોર  મુકેસજી ઠાકોર (કોતરવાડા) ભરતજી ઠાકોર (વકીલ) ભાણજીજી ઠાકોર  દિયોદર નાયબ મામલતદાર ભરતભાઇ ઠાકોર  જગદીશભાઈ ઠાકોર અરજણજી ઠાકોર  જે વી ઠાકોર (એસ આર પી ) કિરણભાઈ ઠાકોર (તલાટી) વિક્રમભાઈ ઠાકોર સર્વાણજી ઠાકોર (નોખા) ભરતજી ઠાકોર (ગોદા) રમેશજી ઠાકોર (મોજરું)  ડો. વિષ્ણુજી ઠાકોર  ગોપાલજી ઠાકોર (શિક્ષક)  ખોડાજી ઠાકોર દેવચંદજી ઠાકોર  બળવંતજી ઠાકોર તેમજ સદારામ શિક્ષણ સમિતિ ભાભર ના સભ્યો  સહિત આગેવાનોએ સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદજી ઠાકોર (શિક્ષકે) કર્યું હતું

*રિપોર્ટર : લલિત દરજી દિયોદર બનાસકાંઠા*

દિયોદર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..