Back

સિદ્ધપુર ધારાસભ્યની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી

સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી  ઠાકોરની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી 

આજ રોજ ભારત ના પહેલા પૂર્વ વડાપ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતી તેમજ દેશની સમપ્રભુતા અને એકતા માટે પોતાના  પ્રાણની આહુતિ આપનાર દેશના એકમાત્ર મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીજી ને એમની પુણ્યતિથિ નિમિતે સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદન જી  ઠાકોર સાહેબ ની આગેવાની હેઠળ પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી સાથે PCC મંત્રી શ્રી ઈબ્રાહિમ ભાઈ ચારોલિયા, PCC સહમંત્રી શ્રી દશરથભાઈ પટેલ, PCC મહિલા મંત્રીશ્રી જયાબેન શાહ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અભેસિંહ ઠાકોર, જીલ્લા મહામંત્રી હર્ષદ ભાઈ પાધ્યા, તાલુકા મહિલા પ્રમુખ અંજના બેન દિવાન, જયદીપસિંહ ઠાકોર, બિપીનભાઈ દવે, દીનેશજી કોટ, અબ્દુલરહેમાન રંગરેજ, જોગાજી ઠાકોર જેવા કોંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા.


વાત્સલ્ય ન્યૂઝ

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..