Back

પ્રોફેશનલ પ્રેસ યુનિટી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


પ્રોફેશનલ પ્રેસ યુનિટી નો સ્નેહમિલન કાર્યક્રમ   યોજાયો.


વડગામ તાલુકા માં શેરપુરા પાટીયા પાસે હોટલ નેશનલ પર પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની પાંચમી સાધારણ સભા યોજાઇ જેમાં પત્રકાર અેકતા તેમજ લોકો ના પ્રશ્નો ને વાચા આપવાની ચર્ચા કરવામાં આવી હતી લોકો ના મુળભુત પ્રશ્નો ને ઉજાગર કરી યોગ્ય ન્યાય મળે તે માટે જરૂરી ચર્ચા અો કરાઇ. અને યુનિટી ના તમામ સભ્યો ને પ્રમુખ શ્રી દશરથસિંહ સોલંકી તરફ થી મિઠાઇ આપી દિવાળી ની શુભકામના અો પાઠવી હતી. અને નવા સભ્યો યુનિટી માં જોડાયા હતા.  આ કાર્યક્રમ માં યુનિટી ના પ્રમુખ  શ્રી દશરથસિંહ સોલંકી, રૂકશાનાબેન પઠાણ, , ઉપ પ્રમુખ જયેશભાઇ મોદી,મંત્રી દીલીપભાઇ ગોહીલ, રફીકભાઇ દુબળિયા,પવનભાઇ પ્રજાપતિ, જાકીરખાન મોઘલ,વર્ષાબેન રાઠોડ,સુનિતાબેન પઢીયાર, ગિતાબેન સોની,ભરતભાઇ લિંબાચિયા , બળવંત રાણા,પ્રફુલ ગોહિલ તેમજ યુનિટી ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. અંતે સમુહ ભોજન કરી ને આ સભા પુર્ણ કરી હતી


વાત્સલ્ય ન્યૂઝ

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..