Back

બનાસનદીમાં બનાવેલ ચેકડેમમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યા.

બનાસનદીમાં બનાવેલ ચેકડેમમાં  નાહવા પડતા બંને યુવકો ડુંબતા  યુવકો એ મોતને  વ્હાલું કર્યું હતું

હાલમાં આવી કપરી પરિસ્થિતિ ચાલી રહી છે તેમ છતાં પણ લોકો ભાન ભૂલી બેસે છે ત્યારે

અમીરગઢ ની બનાસનદીમાં મુસ્લિમ પરિવાર ના લોકો પીકનીક માટે આવ્યા હતા. મુસ્લિમ પરિવારો  પીકનીક માણવા  માટે બનાસ નદીમાં   આવ્યા  હતા. તેમાંથી  બે યુવાનો અચાનક ડૂબી જતા બંને યુવાનો નું મોત નીપજ્યું હતું.પાલનપુરનો મુસ્લિમ પરિવાર પીકનીક માટે  અમીરગઢ બનાસ નદીમાં.. આવ્યો હતો.

બનાસનદીમાં બનાવેલ ચેકડેમમાં  નાહવા પડતા બંને યુવકો ડુંબતા  યુવકો એ મોતને  વ્હાલું કર્યું હતું . ત્યાંના સ્થાનિક તરવૈયાઓ ત્યાં હાજર જ હતા. તેથી. સ્થાનિક તરવૈયાઓ આ બંને યુવકો ની શોધખોળ ચાલુ કરી હતી ત્યારે

સ્થાનિક તરવૈયાઓની મદદ થી બે કલાક બાદ લાસો મળી હતી.આમ મરનાર બંને યુવકો પિતરાઈ ભાઈ 

હોવાનું જાણવા મળેલ છે.


મરણ જાનાર એક યુવકના લગ્ન માત્ર પંદર દિવસ પહેલા થયા હતા એવું સૂત્રોએ જણાવ્યું હતું...

બંને યુવકોની લાશને અમીરગઢ સરકારી દવાખાનામાં લાવવામાં આવી હતી.


બળવંત રાણા

અમીરગઢ

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..