Back

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના જિલ્લા પ્રમુખ સુનિતાબેન પઢિયાર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના જિલ્લા પ્રમુખ સુનિતાબેન પઢિયાર દ્વારા એચ.આઇ.વી પોજીટીવ બાળકો ને  માસ્ક, સાબુ અને ચોકલેટ નું દાન કરી અનોખી રીતે " જન્મદિવસ "ની ઉજવણી કરવામાં આવી

*બનાસ નાં આંગણે...બનાસ એન.પી.પ્લસ સંસ્થા નાં સહયોગી સુનિતાબેન પઢીયાર  દ્વારા .... જન્મ દિવસ ની અનોખી " સેવાદિન " તરીકે ઉજવણી કરવામાં આવી વીસ જેટલાં એચ.આઈ.વી પોજિટીવ બાળકો ને સેફટી કીટ વિતરણ કરવામાં આવી* 


આજ રોજ બનાસ એન.પી પ્લસ સંસ્થા નાં સહયોગી સુનિતાબેન પઢીયાર  ના " જન્મદિવસ " નિમિત્તે બનાસ એન.પી પ્લસ સંસ્થા દ્વારા કાર્યરત " વિહાન પ્રોજેક્ટ " સાથે જોડાયેલા 20 એચ.આઈ.વી પોજિટીવ , અસરગ્રસ્ત અને જરૂરિયાત મંદ બાળકો ને કોરોના વાયરસ ની મહામારી વચ્ચે સેફટી કીટ માસ્ક, પાચ નંગ ડેટોલ સાબુ, ચોકલેટ અને નાસ્તો કેક વિતરણ કરી  ""જન્મદિવસ "" ની અનોખી "" "સેવાદિન""" તરીકે ઉજવણી કરવામાં આવી જે કાર્યક્રમ માં ખાસ મહેમાન અને દાતા સહયોગી  શ્રી હાજર રહ્યા હતા ઠાકોરદાસ ભાઇ ખત્રી, પવનભાઇ પ્રજાપતિ, ગીતાબેન સોની, દશરથસિંહ રાજપૂત , દિલીપભાઈ ગોહિલ, વિશાલભાઇ રાવલ 


- મફાજી ઠાકોર, પ્રોજેક્ટ કો ઓડીનેટર, બનાસ એન પી પ્લસ,વિહાન પ્રોજેક્ટ નવનીત ભાઈ મકવાણા, કાઉન્સેલર, બનાસ એન પી પ્લસ વિહાન પ્રોજેક્ટ વર્ષાબેન જોશી, અરુણાબેન નાઈ, સોનલબેન મકવાણા,ગીતાબેન સોની, ભરતભાઇ મેવાડા આઉટ રિચ વર્કર બનાસ એન પી પ્લસ વિહાન પ્રોજેક્ટ કિરણભાઇ ચાવડા, કારોબારી સભ્ય બનાસ એન પી પ્લસ, પાલનપુર ખાસ હાજર રહેલા જે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન બનાસ એન.પી પ્લસ સંસ્થા નાં પ્રમુખ અને વિહાન પ્રોજેક્ટ નાં પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું


બળવંત રાણા

વાત્સલ્ય ન્યૂઝ

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..