Back

રાજસ્થાનના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનુ આભાર વ્યક્ત કરવામાં આવ્યુ

રાજસ્થાન માં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પરના શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનુ આભાર વ્યક્ત કરવામાં આવ્યુ

રાજસ્થાન માં આવેલ શ્રી સુંધા ચામુંડા  મંદિર પર ના શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનુ આભાર વ્યક્ત કરવામાં આવ્યુ

આજરોજ પ્રથમ નોરતાના પવિત્ર દિવસે ગઠામણ દરવાજા પર આવેલ જય અંબે સેવા ટ્રસ્ટ ની વાનર સેના તેમજ લંડનમાં રહેતા ગુજરાતી દબાસિયા પરિવાર તેમજ પ્રજાપતિ પરિવાર અને પાલનપુર ના એક સેવાભાવી ડોક્ટર પાલનપુર નગરપાલિકા પ્રમુખ અશોક ભાઇ ઠાકોર તેમજ કેટલાક ધાર્મિક વેપારિઓ દ્વારા રાજસ્થાન માં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર આવેલ શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો માટે કરિયાણાની વ્યવસ્થા કરવામાં આવી ભૈરવ ગુફામાં રહેતા સાધુ સંતો દ્વારા પાલનપુર ના ડોક્ટર વાનર સેનાના પ્રમુખ ભોલા ભાઇ પ્રજાપતી લંડનમાં રહેતા પ્રજાપતિ પરિવાર દબાસિયા પરિવાર તેમજ નગરપાલિકા પ્રમુખ અશોક ભાઇ ઠાકોર તેમજ સેવાભાવી વેપારીઓ નું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યુ શ્રી ભૈરવ ગુફામાં રહેતા સાધુ સંતોએ જણાવ્યું કે લોક ડાઉનના સમયમાં મંદિર બંધ હોવાથી તેમને ઘણી બધી સમસ્યાઓનું સામનો કરવો પડ્યો છે  પરંતુ આજરોજ પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા સાધુ સંતોનો સન્માન કરી તેમને કરિયાણા ની વ્યવસ્થા કરી પહોંચાડી છે તે બદલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર આવેલ ભૈરવ ગુફાના સાધુ સંતો પાલનપુર ના સેવાભાવી વ્યક્તિઓના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરલ છે


બળવંત રાણા

અમીરગઢ

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..