Back

એસ.ટી નિગમ પાસ ધારકો માટે અગત્યની સૂચના

અહેવાલ ભરતસિંહ ઠાકોર મેઘરજ

એસ.ટી.નિગમના મુસાફર પાસ વિદ્યાર્થી પાસ વિકલોગ પાસ ધારકોને અગત્યની સૂચના આપવામાં આવે છે કે એસ.ટી.બસમાં મુસાફરી દરમિયાન પોતાનો પાસ આઇડી કાર્ડ કંડકટરની બતાવી કંડકટર પાસેથી ફરજિયાત EBTM મશીનમાંથી નીકળતી 0 રકમની ટિકિટ અવશ્ય મેળવી લઈને મુસાફરી દરમિયાન સાચવીને રાખવાની રહેશે અન્યથા મુસાફિર દરમિયાન ચેકિંગ અધિકારી ચેકિંગ કરશે તે દરમિયાન પાસ હશે પણ 0 રકમની ટિકિટ નહિ હોય તો આવા ધારક પાસેથી વગર ટિકિટના મુશાફર ગણીને એસ.ટી.નિગમ ના નિયમ મુજબ દંડ ભરપાઈ કરવાનું રહેશે જેની એસ.ટી.નિગમ ની બસમાં મુસાફરી કરનાર દરેક રાહ કોઈ નોંધ લેવી

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..