Back

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 24 કલાકમાં ગૌહત્યા ના કુલ 3 આરોપીને ઝડપી પાડયા

અહેવાલ 

અરવલ્લી જિલ્લાના સાઠમંબા પોલીસ સ્ટેશન મા તારીખ 7/12/19 ના રોજ નોંધાયેલ ગૌહત્યા પશુ ના ગુન્હો નોંધાયેલ જેમાં સંડોવાયેલા અલગ અલગ આરોપી ઓ હતા જેમને પકડવા માટે બાયડ સર્કલ પોલીસ તેમજ અરવલ્લી એલસીબી પોલીસ તથા એસઓજી પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી આરોપી ઓ ને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી 

જે પૈકી ગુન્હા ના બીજા  2 આરોપીની ધરપક કરવામાં આવી હતી આરોપીઓ  ની બાતમી ને આધારે અરવલ્લીના તખતપુર જંગલ મા છુપાયેલા હોવાથી જંગલ મા પોલીસ દ્વારા સર્ચ  ઓપરેશન હાથ ધરી પોલીસ ને જોઈ ભાગતા આરોપીઓ ને  પોલીસ દ્વારા પકડી પાડવા મા આવ્યા હતા જેમાં આરોપી રફીક ઉર્ફ તેમજ ઝહીરભાઈ  અયુબભાઇ શેખ રહે સાઠમંબા ની નવીનગરી ની ધરપકડ કરવામાં આવી હતી 

આમ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 24 કલાક ગૌહત્યા ગુન્હાના આરોપી  એક પૈકી બીજા 2 આરોપી સાથે કુલ 3 આરોપીને પકડી પાડવામાં સફરતા મળી હતી જિલ્લા પોલીસ ને સફરતા મળી હતી 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રીપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..