Back

કાનાબાર અવસાન નોંધ ઉના

*"પ્રાથના સભા"*


*ઉના નિવાસી રતિલાલ જમનાદાસ કાનાબાર(પાલડીવાળા) ના પૌત્ર તન્મય ઉમર વર્ષ ૮ તે જયેશભાઈ (દર્શન પ્રોવિઝન) ના પુત્રનુ તારીખ ૨૪/૦૮/૨૦૧૯ દુઃખદ અવસાન થયેલ છે . તેમની પ્રાથના સભા તારીખ ૨૬/૦૮/૨૦૧૯ સોમવાર ના રોજ રાખેલ છે*


*સમય સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી*

*સ્થળઃ જલારામ વાડી ઉના*


*કાનાબાર પરિવાર ના જય શ્રી કૃષ્ણ*

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..