Back

શ્રી સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અવસાન (રાજુલા):-

⬛ શ્રી સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અવસાન (રાજુલા):-

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

⬛ જાપોદર નિવાસી (હાલ) રાજુલા અમૃતલાલ આણંદજીભાઈ વ્યાસ(ઉ.વ.87).તે સ્વ.દોલતરાય આણંદજી વ્યાસ, સ્વ.ગીજુભાઈ તથા હરેશભાઇ તથા સ્વ.ગૌતમભાઈ સ્વ. શાંતાબેન(બોરડા), તથા દેવીબેન(નાલાસોપારા), તથા સ્વ. હીરાબેન તથા તારાબેન અંધેરી ના ભાઈ થાય.કિરીટભાઈ,મનોજભાઈ, ઘનશ્યામભાઈ, વર્ષાબેન દીપકકુમાર જોષી(મહુવા) ના પિતાજી તેમજ જસવંતરાય,બળવંતભાઈ,શ્યામભાઈ તથા સ્વ. જયશ્રીબેન(પાલઘર) તથા જ્યોતિબેન કુંભારીયા(સુરત),રેખાબેન જેસર,દક્ષાબેન ડુંગર(રાજુલા),પ્રિયંકાબેન સુરત,યોગીતાબેન ખુટવડા,દિવ્યાબેન તાતણીયા ના મોટા કાકા થાય.રાતોલ નિવાસી હાલ મહુવા સ્વ.શંભુપ્રસાદ માધવજીભાઈ ભટ્ટ ના જમાઈ થાય તેમજ સ્વ.અંબાશંકાર દયારામ રાજ્યગુરૂ જુના પા. ના ભાણેજ થાય તેમજ મનસુખલાલ અંબાશંકાર રાજ્યગુરૂ જુના પા. તેમજ અમૃતલાલ માધવજીભાઈ પુરોહિત સુરત ના વેવાઈ થાય.

પોષ સુદ ૫ ને મંગળવાર તા.૩૧/૧૨/૨૦૧૯ ના રોજ કૈલાસવાસી થયેલ છે.

⬛ તેમની સ્મશાન યાત્રા તેમનાં રાજુલા ખાતેનાં નિવાસસ્થાન:-

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼


શ્રી કિરીટભાઈ અમૃતલાલ વ્યાસ,

        "બજરંગ રેસીડેન્સી"

છતડીયા રોડ,રાજુલા 

ખાતેથી દિનાંક:-૦૧/૦૧/૨૦૨૦ ને બુધવારે સવારે ૧૦:૦૦ વાગ્યે રાજુલા ખાતેનાં સ્મશાન ગૃહ જવાં નીકળશે.

 .........................................

⬛ ૐ નમઃ શિવાય ૐ

⬛ ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..