Back

અમદાવાદ ઓઢવ ખાતે આંગણવાડી ની હાલત બિસમાર હાલત માં તંત્ર ઘોર નિંદર માં

અમદાવાદ ઓઢવ ખાતે કોંગ્રેસ દ્વારા વિસ્તાર ની આંગણવાડી ની મુલાકાત લેતા આંગણવાડી એકદમ બિસમાર હાલત માં જોવા મળી હતી અને કોંગ્રેસ દ્વારા જાણાવીયા પ્રમાણે ભાજપ સરકાર દ્વારા જે વિકાસ ના દાવા કરે છે તે એકદમ પોકળ સાબિત થયાં છે તેમને જણાવ્યુ હતું કે શુ આ છે વિકાસ બાળકો ની ભવિષ્ય નો પાયો હોય તેવી આંગણવાડી ની આ હાલત છે તો સ્કૂલ ની શુ હાલત હશે જો ભાજપ સરકાર દ્વારા સુધારો કરવા માં નહિ આવે તો આવનાર સમય માં ઓઢવ વૉર્ડ કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન કરવા માં આવશે તેમ જણાવ્યુ હતું. 


રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..