Back

સ્વ.સંજયભાઈ બાબુભાઈ રાંકના સમણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:મંત્રી રાદડીયાની રકતતુલા

સ્વ.સંજયભાઈ બાબુભાઈ રાંકના સમણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:મંત્રી રાદડીયાની રકતતુલા


સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ


સ્વ.વિઠ્ઠલ રાદડિયાના નવા ગીતનું લોચિંગ..


ફારૂક મોદન જેતપુર

જેતપુર શહેરના વોર્ડ નં ૧૧ જેતપુર નવાગઢ નગરપાલીકાના અપક્ષ ઉમેદવાર સંજયભાઇ રાક નુ કોરોના કાળમાં અચાનક મૃત્યુ થતા તેમના સમણાર્થે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ 168 રક્તદાન બોટલથી મંત્રી રાદડિયા ની રક્તતુલા કરવામાં આવી તેમજ રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન તેમજ વોર્ડ નં ૧૧ માં નવા ભાજપના ચુંટાયેલા ઉમેદવાર કિરીટભાઇ માવાણીનું સન્માનઅને સૌરાષ્ટ્રના સાવજ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાનુ નવુ ગીત લોચીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.


જેતપુર શહેરમાં કોરાનાકાળમાં પોઝીટીવ થતા સ્વ . સંજયભાઇ રાંક હસમુખા અને મોજીલા સૌના દિલમાં વસતા તેમના શ્રધ્ધાજલી રૂપે બલ્ડ Lps ગ્રુપ ના કલ્પેશભાઈ રાંક દ્વારા જહેમત ઉઠાવી આ ડોનેશન કેમ્પ તેમજ વોર્ડમાં નવા ચુટાયેલ નગર સેવક કિરીટભાઇ માવાણીનુ સન્માન તેમજ સાંજના વાગ્યે આયોજન સ્થળ અમર નગરરોડ કાશી વિસ્વિનાથ મંદિરના પટાગણ મા સાજના ૯ કલાકે ભવ્ય લોકડાયરાનું તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ને રક્તતુલા કરવામાં આવી તેમજ સૌરાષ્ટ્રના સાવજ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ નવુ ગીત લોચીગ સહીત ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું


આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા.તેમજ લલીતભાઇ રાદડીયા ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત રહ્યા હતા તેમજ જેતપુર નવાગઢ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, નગરપાલિકા ના તમામ સદસ્યો ઉપસ્થિત રહી નગર સેવક રાંક ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..


જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..