જેતપુર તાલુકા ના મોટા ગુંદાળા ગામે બની હત્યા ની ઘટના,
🅱️reaking
જેતપુર
જેતપુર તાલુકા ના મોટા ગુંદાળા ગામે બની હત્યા ની ઘટના,
પુત્રે એ કરી આધેડ પિતાની હત્યા,
પિતાએ પુત્ર ને મકાન ખાલી કરવાનું કહેતા થઈ હતી ઝપાઝપી
,ઝપાઝપી માં પુત્ર એ પિતાનું રસીની દોરી વળે ગળું દબાવતા થયું મોત,
મૃતક મથુર ભાઈ અમીપરા ના મૃતદેહ ને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખસેડાયો
જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથધરી



