Back

મોરબી માં સાયકલો ફીટ ક્લબ દ્વારા અને મોરબી સિરામિક એસોસિયેશન તથા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે સાઇક્લિંગ ઇવેન્ટનું આયોજન

મોરબીમાં પ્રથમ વખત સાયકલો ફિટ ક્લબ મોરબી દ્વારા સાયકલ ઈવેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમા 5,10 અને 25 કિલોમીટર સુધીના વિકલ્પ રાખવામાં આવેલ હતા. જેમાં 375 જેટલા સાયકલવીરોએ online રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. જેમાં પતંજલિ યોગ, વૈદિક યજ્ઞ, આરોગ્ય ભારતી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા

રેવન્યુ વકિલ મંડળ, મોરબી ના પ્રમુખ, સંજયભાઈ રાજપરા તથા તેમના પુત્ર શિવ, તેમજ પુત્રી ચેલ્સી એ પણ ભાગ લઇ ને મોરબી ના લોકોને નિયમિત સાયકલ ચલાવી તંદુરસ્ત રહેવાનો સંદેશો આપ્યો હતો. અને આ તકે તેમણે સાયકલો ફિટ ક્લબ, નો આભાર માનતા જણાવ્યું હતું  કે, સાયકલ ફન ની આવી ઈવેન્ટ દર વર્ષે યોજવી જોઈએ જેથી લોકોમાં સાઇકલ ચલાવવા અંગે જાગૃતતા આવે. અને વધુ માં વધુ લોકો સાયકલ નો ઉપયોગ કરતા થાય.

મોરબી ના લોકો નિયમિત સાયકલ ચલાવતા થાય તેવો સંગીન પ્રયાસ 

CYCLO FIT CLUB- MORBI નો છે.

તેમ સિરામિક એસોસિએશન, મોરબી ના પ્રમુખ, નિલેશભાઈ જેતપરિયા, એ જણાવ્યુ હતું.


રીપૉટર ઘવલ ત્રિવેદી 


મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..