મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા નદીનો બ્રિજ બિસમાર હાલતમાં
મહીસાગર : લુણાવાડા
"મહીસાગર :જિલ્લા માં આવેલ લુણાવાડા તાલુકામાં મહીસાગર નદીનો બ્રિજ બીસ્માર
" લુણાવાડા તાલુકામાં આગરવાડા મહી નદી બ્રિજ વચ્ચે ગામડું પડ્યું
" મહી બ્રિજ માં છેલ્લા ૬૦ દિવસ થી વચ્ચોવચ્ચ મોટું ગાબડું પડયું છે, પણ વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં સુતુ હોય એવુ મહીસાગર જિલ્લા માં દેખાઈ રહ્યું છે.
" સ્થાનિક પબ્લિક ની માહિતી મુજબ ૪ થી ૫ વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે અકસ્માતમાં કોઈ જીવ હાની થશે તો જવાબદાર કોણ??
" તંત્ર 60 દિવસથી વહીવટી તંત્ર ઘોર નિંદ્રા માં સુતુ છે ત્યારે બ્રિજ પર પસાર થતા જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રાત્રિના સમયે તો ભય વધારે જોવા મળે છે, ત્યારે આ બાબતે જિલ્લા સમહર્તા યોગ્ય ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે
અમીન કોઠારી,મહીસાગર



