Back

દક્ષિણ ગુજરાતનાં માજી સૈનિકોની 14 માર્ચનાં રોજ મીટીંગ યોજાશે...

દક્ષિણ ગુજરાતનાં માજી સૈનિકોની 14 માર્ચનાં રોજ મીટીંગ યોજાશે...

દક્ષિણ ગુજરાતમાં આવેલ ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લાનાં તમામ માજી સૈનિકોની 14 માર્ચનાં રોજ ચીખલી તાલુકાનાં રાનકુવા ખાતે મિટીંગ યોજવામાં આવશે.આ મીટીંગમાં મુખ્ય અતિથિરૂપે ગુજરાત રાજ્યનાં માજી સૈનિક સંગઠનનાં નિમાવત સાહેબ તેમજ તેમની ટિમ ઉપસ્થિત રહેનાર છે.આ મીટિંગમાં માજી સૈનિકો દ્વારા પોતાના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી તેનું નિરાકરણ લાવવા તેમજ જમીન ફાળવણી અને પ્લોટ અંગે ફોર્મ ભરવા માટે આ મીટીંગનું આયોજન થનાર છે. જે માટે તમામ માજી સેનિકો,વીર નારીઓને તેમનાં સહ પરિવાર સહિત ઉપસ્થિત રહેવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે...

તસ્વીર પ્રતિકાત્મક

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..