Back

રોટરી ક્લબ ગણદેવી દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 સુપર સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન અંબિકા હાઈસ્કૂલ ગડત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કિડનીના 24 દર્દી હાડકાના 75 દર્દી મગજના 20 દર્દી હૃદયના 35 દર્દી બેસ્ટ સ્ક્રિનિંગ ના 36 દર્દી આંખના 167 દર્દી મોતિયાના 71 દર્દી ચશ્મા ના 51 દર્દી એમ કુલ ૩૫૭ જેટલા દર્દીઓને અલગ-અલગ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી આ સરાહનીય કાર્ય ને પ્રજાજનોએ બિરદાવ્યું હતું તેમજ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો



ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..