Back

સખી વન સ્ટોપ આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માહિતી આપી

સખી વન સ્ટોપ સ્ટાફે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સારથી NGO ગોધર ..આજુબાજુ વિસ્તાર ની બહેનો ને મહિલાના અધિકારો, હક્કો તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તાર થી માહિતી આપી .. તેમજ 'તમામ સમસ્યાઓ નું એક માત્ર સ્થળ "સખી" વેન સ્ટોપ સેન્ટર વિશે ..સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક:- દીપિકાબેન ડોડીયાર'દ્વારા સખી યોજનામાં હિંસા થી પીડિત મહિલા ઓને એકજ છત નીચે 5 સેવાઓ મળે છે (1) હંગામી ધોરણે આશ્રય (2) તબીબી સહાય (3) કાયદાકીય સહાય (4) પોલીસ સહાય (5) સામાજિક સમસ્યાઓનું કાઉન્સેલિંગ

લુણાવાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..