વિજાપુર માં આપ આમ આદમી પાર્ટી ની ગ્રામ્ય વિસ્તારોમાં મીટીંગો ની શરૂઆત
વિજાપુર તાલુકા માં આપ પાર્ટી ના કાર્યકરો ની ગ્રામ્ય વિસ્તારોમાં મીટિંગો ની શરૂઆત
વિજાપુર તા ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ રવીવાર
રિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )
વિજાપુર તાલુકા માં સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી ઓ માં કારમી હાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં માં આમ આદમી પાર્ટી આપ પાર્ટી ની શરૂઆત થઇ છે જેને લઈને આપ પાર્ટી આમ આદમી પાર્ટી ના નિમાયેલા હોદેદારો તેમજ કાર્યકર મીત્રો એ પાર્ટી સક્રીય બને તે માટે વિવિધ ગામડામાં મીટિંગ નો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં લોકો વધુ જોડાય ભાજપ પક્ષ ના સામે વિરોધ માં લડત આપવા નુ જોડાયેલા નવયુવાન કાર્યકરો એ બીડું ઝડપ્યું છે જેની શરૂઆત તાલુકા માં થઇ રહેલી મીટિંગ ઉપર થી દૃશ્યમાન થઇ રહયું છે આગામી સમય ની ચુંટણી માં આપ આમ આદમી પાર્ટી દેખાય તેમાં કોઈ અતિશોયકતી લાગતી નથી



