Back

અમરેલી ભાવનગર બોટાદ ત્રણેય જિલ્લા ના પ્રતિનિધિ ઓનુ બહુમાન કરાયું.

અમરેલી ભાવનગર બોટાદ ત્રણેય જિલ્લા ના પ્રતિનિધિ ઓનુ માનવ સેવા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ટ્રસ્ટ ના તબીબો અને ટ્રસ્ટી ઓ દ્વારા શિવમ ફાર્મ હાઉસ ખાતે બહુમાન

અમરેલી ભાવનગર બોટાદ ત્રણેય જિલ્લા ના પ્રતિનિધિ નું ઢસા શિવમ ફાર્મ હાઉસ ખાતે અદકેરું બહુમાન 
તાજેતર માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં વિજેતા થયેલ  પ્રતિભા સંપન્ન સમાજ સેવી યુવા રાજસ્વી અગ્રણી ઓનું ગદગદિત કરતું સન્માન કરતા સમાજ શ્રેષ્ટિ શ્રી ઓ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના તબીબો ટ્રસ્ટી ઓ એવમ સમાજ શ્રેષ્ટિ ઓ દ્વારા જાહેર જીવન ના અજવાળા સમા યુવા અગ્રણી ઓનુ ઉષ્મા ભર્યું સન્માન કરતા બી.એલ. રાજપરા સાહેબ તેમજ ડો. રાજપરા સાહેબ સહિત ના શ્રેષ્ટિ ઓ
બોટાદ જિલ્લા પંચાયત વાવડી બેઠક ના ઘનશ્યામભાઈ વીરાણી 
ભાવનગર જિલ્લા ના ટીમ્બિ ઉમરાળા બેઠક ના રસિકભાઈ ભિગરાડીયા 
અમરેલી જિલ્લા પંચાયત ની. આંબરડી બેઠક ના જનકભાઈ તળાવીયા એમ ત્રણેય જિલ્લા બોટાદ.ભાવનગર.  અમરેલી. 
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં જિલ્લા પંચાયત ની બેઠકો ઉપર થી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારી કરી હતી ત્રણેય સમાજ સેવી ઉદાર યુવાનો  ચૂંટાઈ આવતા
ઢસા શિવમ ફાર્મ હાઉસ ખાતે ડો. રાજપરા ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી તબીબ ટ્રસ્ટી શ્રી ઓની  ઉપસ્થિતિ માં સત્કાર કરાયો હતો.

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..