Back

નર્મદા જિલ્લામાં ૦૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : કેવડિયા ટેન્ટસિટી ખાતે ૦૨ પોઝિટિવ

નર્મદા જિલ્લામાં ૦૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : કેવડિયા ટેન્ટસિટી ખાતે ૦૨ પોઝિટિવ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડૉ આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ૦૫ માર્ચ ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લા માં ૦૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ટેન્ટસિટી કેવડિયા ૦૨ નાંદોદ ના વડિયા રોયલ સનસીટી માં ૦૧ અને રાજપીપળા ભટ્ટ શેરી ૦૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે કોવિડ હોસ્પિટલમાં ૦૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જિલ્લામાં હોમ આઇસોલેશન માં ૦૬ દર્દી છે આજે ૦૪ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં ૧૮૯૩ દર્દીઓ સાજા થયા છે આજે વધુ ૩૬૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે જિલ્લાનો કુલ આંક ૧૯૧૦ એ પોંહોચ્યો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..