Back

સંતરામપુર ખાતે આવેલ આનંદ નગર સોસાયટીમાં બોલેરો જીપની ચોરી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર નગરની બાજુમાં જ આવેલા નરસિંગપુર ગામની હદમાં આવેલી આનંદ નગર સોસાયટીમાં રિટાયરમેન્ટ શિક્ષકની મકાનની આંગણામાં સફેદ કલરની બોલેરો જીપ આશરે ત્રણ લાખ રૂપિયાની કિંમતની કોઈ ચોર હરામખોરો દ્વારા ચોરાઈ જતાં સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા સંતરામપુર પોલીસે 379 મુજબ ગુનો દાખલ કરી ચોરોને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે


રિપોર્ટર:-અમીન કોઠારી,સંતરામપુર

સંતરામપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..