જેતપુર વોર્ડનં 7 ના રહીશોયે કાઢી રેલી
🅱️reaking
જેતપુર વોર્ડનં 7 ના રહીશોયે કાઢી રેલી
સાફસફાઈ ના મુદે કાઢી રેલી
કાયમી સફાય નથતીહોય તેમજ
પાણી ફોર્સ ઓછો આવતોહોય જેને લીને કાઢી રેલી
રેલીમા મોટી સંખ્યામાં મહીલાઓ તેમજ પુરૂષો જોડાયા
વોર્ડનં 7ના ચુટાયેલા સદસ્ય ના ધરે રેલી પોહચી સદસ્યો પાસે માગ્યા જવાબ
નગરપાલિકા ખાતે ચીફ ઓફીસરને આપ્યુ આવેદન પત્ર
આગામી સમયમા પ્રાશ્નન હલ કરવામા નહી આવેતો ઉગ્ર આદોલન કરવાનની ચીમકી



