Back

ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાએ બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમછેલ કરી

પાણીપુરીની પુરીમાં દારૂ ભરી દારૂ પુરીની મોજ માણી

વડોદરા: વડોદરામાં કેટરિંગની વ્યવસાય કરનારા પૂર્વ કોર્પોરેટરના કર્મચારીનીગત કાલેરાત્રે બર્થડે પાર્ટીમાં દારૂની મોજિલા સાથે પાણીપુરીની પુરીમાં દારૂ ભરી ભૈળ પુરીની મોજ માણતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપ મોરચે ચચાનો વિષય બન્યો છે. વડોદરા યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પરિટર નીતિન કાછીયા પટેલ ઢાલ ને લગ્ન પ્રસંગમાં કૅટરિંગનો વ્યવસાય કરે છે. તેઓને ત્યાં ફરજ બજાવતા નારી બાઈ નામના કર્મચારીના વડોદરા શહેરમાં એક બાજુ નવા પોલીસ કમિશનર આવ્યા બાદ દારૂબંધીનો શ્વક અમલ્લ થઈ સ્ત્રો જોવાની ગુલબાંગો પોકારવામાં આવી ૨છે. દેશી દારૂ પીને ધમાલ કરનારા મંજૂરી વ્યક્તિઓને ઝડપી પાડી કેસ કરવામાં આવે છે જ્યારે કોર્પોરેશનની ચૂંટલીમાં પણ દારૂની વહેંચણી થઈ હોવાની વાતો વહેતી થઈ હતી તો બીજી બાજુ ભાજપ કાર્યકરો બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જમાવે છે એટલું જ ન પોતે સોશિષલ મીડિયા પર ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

ભાજપના પૂર્વ કોપોરેટરના કર્મચારી નારૂભાઈના જન્મદિન પ્રસંગે ગઇરાત્રે ખંડેરાવ માર્કેટ પાછળ રખાવેલા કેટરિંગના ગોદામમાં દારૂની મહેફિલ સાથેની પાર્ટીનું આયોજન કર્યું હતું . શહેરમાં એક બાજુ રાત્રિના સમયે કરફયુ લાગી જાય છે તો બીજી બાજુ રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે પૂર્વ કોર્પોરેટરે તેમને ત્યાં ફરજ બજાવતા કર્મચારીની જ-મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં પલના મહિલા કોર્પોરિટરના પતિ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન મછીયા પટેલ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ભુપેન્દ્ર કાછીયા પટેલ, ઉપરાંત વોર્ડ નંબર ૧૩ના પૂર્વ મણિલા કોર્પોરેટરના સંબંધી અને ભાજપના કાર્ય કરે બચત દેવરે અન્ય પ્રકર મિલિન્દ મુકાદમ સખિત કેટલાક કાર્યકરો અને કેટરિંગની પેઢીમાં કામ કરનારા કર્મચારીઓ આ દારૂની મહેફિલ માં જોડાયા હતા, દારૂની મહેફિલમાં દારૂની છોળો ઉડાડી તેની સાથે સાથે પાલનપુરીના પુરીમાં દારૂ ભરીને દારૂ પુરી ની મોજ પણ માણી હતી. ભાજપના કાર્ય માં અને આગંગાનોને કોઈપણ જાતના કાયદા લાગુ પડતા નથી એટલું જ નહીં શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ અવાર નવાર આવી પાર્ટી નું આયોજન કરતાં રહ્યા છે.

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..