Back

ગણદેવી શહેરના વોર્ડ નંબર ૪ ના પ્રજાજનોનો હાર્દિક આભાર

ગણદેવી નગરપાલિકા વોર્ડ નંબર ૪ મા ભાજપની પેનલના ઉમેદવારો ૧ પુષ્પાબેન કિરણભાઈ ગરાણીયા ૨ સંગીતાબેન મિનેશકુમાર કાયસ્થ  ૩  ધર્મેશભાઈ સુમનભાઈ હળપતિ ૪ કલ્પેશ કુમાર અમ્રતલાલ ઢીમ્મર ની ભાજપ ની પેનલને  ભવ્ય વિજય અપાવવા બદલ ગણદેવી શહેરના વોર્ડ નંબર  ૪ ના તમામ મતદારો એ અમારી પેનલ  ઉપર વિશ્વાસ મૂકી જંગી બહુમતીથી વિજય બનાવ્યા એ બદલ વોર્ડ નંબર ૪ ના તમામ મતદારો ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ ભાજપના સક્રિય કાર્યકર સાગર કાયસ્થ બ્રિજેશ ઢીમ્મર માછીવાડ ના યુવા મિત્રોનો ખૂબ સહયોગ રહ્યો હતો

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..