Back

સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ૬૦થી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી મૂકવામાં આવી

 મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલા સ્ટેટ હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ માં કોરોના ડીજે તબક્કામાં રસી મૂકવાનું કાર્ય આજે હાથ ધરવામાં આવ્યું હતું


જેને લઇને શહીદ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી હતી,


અત્રે ઉલ્લેખનીય છે કે આજે ૬૦થી ઉપર ની ઉંમર ધરાવનાર તમામ સ્વસ્થ લોકો એ રીતે રસી મુકાવી હતી જેમાં આજે તો જેટલા વ્યક્તિઓને સંતરામપુરના સ્ટેટ હોસ્પિટલ ખાતે રસી મૂકી જે આજના તબક્કે ખુબ જ મોટો અને સારો લક્ષ્યાંક કહેવાય .


રિપોર્ટર અમીન કોઠારી સંતરામપુર

સંતરામપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..