Back

સિક્કા નગરપાલિકા વોર્ડ નંબર (૩)માં કોંગ્રેસને વિજય મળ્યો

સિક્કા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગે ભાજપ નું કમલ ખીલી ઊઠે છે જ્યારે વોર્ડ નંબર (૩)માં સિક્કા નગરપાલિકામાં કમળને કચડીને પંજો જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થયો છે ત્યારે સિક્કા નગરપાલિકા વોર્ડ નંબર (૩)માં કોંગ્રેસ શહેર સિક્કા પ્રમુખ સિદ્દીક મેંપાણી ના ભાઇ *યુસુફ  ઓસમાણ* *મેંપાણી* જે નાની ઉંમરમાં રાજકીય ક્ષેત્રે રસ રાખી પ્રજાહિત કાર્ય કરવા માટે સૌપ્રથમ વખત મેદાનમાં ઉતર્યા ની સાથે જંગી લીડ થી જીત પ્રાપ્ત કરી છે ત્યારે વોર્ડ નંબર (૩) માં સિક્કા નગરપાલિકામાં મતદાન પ્રજાના પ્રશ્નોને ધ્યાને રાખી નવું પરિવર્તન આવાની આશા જન્મી છે કે આશાઓને વોર્ડ નંબર (૩)ની પેનલ ના વિજય ઉમેદવારો પ્રાથમિક સુવિધાની સાથે સાથે સામાજિક પરિવારિક પ્રશ્નો માટે પણ તત્પર રહી પ્રજાહિત કાર્ય કરશે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી અસામાજિક પ્રવૃત્તિઓ પણ અટકાવવા માટે વોર્ડ નંબર ૩ આ યુવાનો આગળ રહી પ્રજા માટે પ્રજાના વિશ્વાસને કાયમી ટકાવવા તત્પર રહેશે એવું એક મુલાકાતમાં જણાવ્યું હતું

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..