Back
વઘઇ સી.એચ.સી ખાતે આજરોજ 48 વ્યક્તિઓને વેકસીન આપવામાં આવી....
વઘઇ સીએચના ડોક્ટર તેજલ પટેલ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ ડાંગ જિલ્લાના વઘઇ ખાતે 60 વર્ષથી ઉપર વયના 4 વૃદ્ધો અને બીજા ચરણ નાં 44 વ્યક્તિઓને કોરોના વેકસીન આપવામાં આવી હતી જેઓમાં વેકસીન લીધા બાદ કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી




