Back

મોરબી:જીલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા ટી.બી.નીદાન કેમ્પનુ આયોજન

તા.૦૪/૦૩/૨૦૨૧ના રોજ મોરબી સબ જેલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબી દ્રારા ટી.બી.નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ. જેમા DPC જોષી પીયુષભાઇ, TBHV ગોસાઇ નિખિલભાઇ અને TBHV પાટડીયા કલ્પેશભાઇ તેમજ સામાજીક કાર્યકર્તા હસીનાબેન લાડકા જન સેવા કેન્દ્રના હાજર સ્ટાફ તેમજ અત્રેની જેલના અધિક્ષક તથા અત્રેના તમામ સ્ટાફ સાથે રહી અત્રેની જેલના તમામ બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તેમજ ટી.બીના લક્ષણો, ટી.બી.થવાના કારણો, ટી.બી.નિવારણ માટેની જાણકારી આપવામાં આવેલ તેમજ ટી.બીના લક્ષણો જોવા મળતા કેદીઓના સેમ્પલ લેવામાં આવેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..