Back
સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી
સંતરામપુર નગરપાલિકા માં ભાજપ ને કોંગ્રેસ ને અપક્ષ સભ્યો મલીને 24 સભ્યો માંથી 17સભ્યો એ પ્રમુખ સુનિતાબેન વિરુધ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત નગરપાલિકા સંતરામપુર ના ચીફઓફીસર હઠીલા ને આજરોજ આપતા ભાજપ માં ભારે હડકમ્પ મચી ગયો છે.
04.3.21.



