Back

સમાજ ની આ એકતા ને લાખ લાખ સલામ

સમજદાર સમાજ ની સમજદારી ને લાખો વંદન

સમાજ ની ખાનદાની આને ગૌરવ લેવા જેવી વાત

કોવાયા  ગામના તાલુકા પંચાયતના અને જીલા ના ઉમેદવાર મીઠા ભાઈ આહીર સામ સામે પક્ષે ગાડાભાઈ આહીર  અને  રામભાઈ આહીર ચૂંટણી લડ્યા...

આ બંને ઉમેદવારોએ ચૂંટણીના પ્રારંભ થી જ નક્કી કર્યુ હતું કે ચૂંટણી દરમિયાન ગ્રામજનોમાં કોઈ રાગદ્વેષ કે અન્ય દૂષણો ના પ્રવેશે તેની કાળજી રાખવી અને ગામની એકતા જળવાય રહે તેવી રીતે જ ચૂંટણી લડવી. 

બંને ઉમેદવારો તે પ્રમાણે જ ચૂંટણી લડ્યા અને મતદાન સમાપ્ત થયું ત્યારે આ બંને હરીફ ઉમેદવારો તથા સમસ્ત ગ્રામજનોએ સાથે ચા પી ને એકતાની મિશાલ બતાવી...

બંને પક્ષના યુવા કાર્યકરો અને ગામના વડીલોને પણ આવી એકતા બનાવી રાખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

.

યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..