Back

મોરબી જિલ્લા ના ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર માટે GJ36 AC માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૦૬/૦૩/૨૦૨૧ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૦૬/૦૩/૨૦૨૧ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.  જેથી પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગપબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે.  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..