Back

મોરબી તંત્ર આચારસહિતાનું પાલન કરવામાં નિષ્ફળ ??

મોરબી શહેર જિલ્લામાં રાજકીય બેનરો યથાવત જિલ્લા કક્ષાના અધિકારીઓ આચારસંહિતા ભંગ ના ગુના નોંધવામાં નિષ્ફળ!?

મોરબી શહેર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આચાર સહિતા ચાલી રહી હોય જતા રાજકીય નેતાઓ ઉમેદવારોના જાહેર માર્ગો પર અને સમગ્ર શહેરના વિસ્તારોમાં ઠેર-ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ બોર્ડ બેનર જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ફળતાની પોલ ખોલતી તસવીરો નજરે પડે છે ત્યારે માત્ર જેવા પૂરતી જ આચાર સહિતા મોરબી જિલ્લામાં હોય તેઓ મતદાર પ્રજા અનુભવી રહી છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના મતદાન ના કલાકો જ બાકી છે ત્યારે ત્યારે મોરબી શહેર વિસ્તારમાં અનેક સ્થળ પર હોર્ડીંગ હજુ લાગે લાજ દેખાય આવે છે આચારસહિતા લાગ્યા ના ૧૬ કલાક બાદ પણ તંત્ર આચારસહિતાનું અમલી કરણ કરવામાં નિષ્ફળ ગઈ છે ગત વિધાનસભા પેટા ચૂંટણી માં મોરબી જિલ્લા કલેક્ટર ના ઘર પાસે પક્ષ ના ઝંડા લાગ્યા હતા કદાચ તે સમયે પણ કલેક્ટર ને તે ધ્યાન માં નહીં આવિયો હોય તેવી લાગ્યું હતું તે જ રીતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં પણ તંત્ર ને આચારસહિતા મહત્વ ના હોય તેમ લાગી રહ્યું છે 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..