Back

ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘનો ૨૬ ફેબ્રુઆરી ૪ થો સ્થાપના વર્ધાપણ દિવસ નિમિત્તે સર્વ ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ

ઓલ ઈન્ડીયા એસસી,એસટી,ઓબીસી માઇનોરીટી મહાસંઘ આ સંગઠન છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ ભારતભરમાં સારીકામગીરી કરે છે આ સંગઠનનો મૂળ ઉદ્દેશ જાતિ તોડો - સમાજ જોડો - ભારત જોડો - રાષ્ટ્રીય જન સામાજિક સમતા અભિયાન છે આ સંગઠન બિનરાજકીય સંગઠન છે છેલ્લા ચાર વર્ષથી વંચિતો તો પીડિતોને ન્યાય દેવડાવવા નું કામ કરે છે લોકોના હક્ક અધિકારોથી વંચિત રહેલા લોકોને સંવિધાનીક ન્યાય અપાવે છે અને અન્યાય અત્યાચાર સામે લડત આપે છે આ સંગઠન વતી અનેકોને ન્યાય આપ્યા છે તેમજ છેલ્લા ચાર વર્ષમાં ભારત દેશના દરેક તાલુકા જિલ્લા સુધી આ સંગઠનના મૂળિયા રોપવામાં સક્ષમ રહ્યું છે તેમજ આવનાર દિવસોમાં પણ ભારત દેશની સમતા ને લઈ ને ડૉ.બાબાસાહેબના મૂળ મિશનને ધ્યાનમાં રાખીને આ સંગઠન મજબૂત કામ કરશે અને ડૉ.બાબાસાહેબના સપનાનું ભારત નિર્માણ કરશે સમાનતા સમતા બંધુત્વ મમતા ભાઈ ચારો ભારત દેશના નાગરિકો ની મૂળ જરૂરિયાત રોટી કપડા મકાન શિક્ષણ ખેડૂતો મજૂરો તેમજ આર્થિક રીતે પછાત વર્ગને અને સર્વને સાથે લઈને એક સામાજિક ચળવળની નિર્માણ કરવામાં આવશે તેમજ સંગઠનનો ૨૬ ફેબ્રુઆરી ૪ થો સ્થાપના દિવસ નિમિત્તે સર્વ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે આવનાર દિવસોમાં પણ તમારો અમને આવો સહયોગ મળે તેવી આશા રાખીએ છીએ 

 ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચદ ઉફ હમીરભાઈ શામળિયા રાષ્ટ્રીય પ્રવક્તા માવજીભાઈ વાઢેળ ગુજરાત પ્રદેશ પ્રમુખ આઇ.ટી સેલ.ભરતસિંહ ઠાકોર કચ્છ જિલ્લા મહામંત્રી દિનેશભાઈ મહેશ્વરી અમરેલી જિલ્લાના જેરામભાઈ પરમાર સુરત જિલ્લાના સંતોષ નાના ઇંદરવે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા વિશ્રામભાઇ મેરીયા શિવજીભાઇ બુચિયા હિરજીભાઇ બગડા રતનભાઇ કન્નર રૂપાભાઈ શામળિયા બાબુભાઈ પરમાર ભારમલ શામળિયા વિશાલ મારુ મોહનભાઈ વણકર હયાત મણકા શંકર ગરવા કાનજીભાઈ પરમાર રાજ કાઞી  ધીરજ સોલંકી વિક્રમભાઈ કાગી,સુનિલભાઈ ડુંગરિયા, તમામ કાર્યકર્તા તરફથી દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..